મોન્ટેગ્રા ઇન્ટરનેશનલ સ્કિઈંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • યુરોપિયન દેશ મોન્ટેગ્રા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્કિઈંગ ચેમ્પિયનશિપમાં ભારતની મનાલી આંચલ ઠાકુરે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
  • અગાઉ પણ તેણીએ વર્ષ 2018માં તુર્કી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્કિઈંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
  • સ્કિઈંગની કોઇ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર તેણી પ્રથમ ભારતીય મહિલા બની છે. 
  • ચાલુ વર્ષનો મેડલ તેણીઈ સ્લાલેમ રેસ (સર્પાકારે બરફ પર યોજાથી રેસ)ની કેટેગરીમાં જીત્યો છે.
Manali Thakur

Post a Comment

Previous Post Next Post