વડાપ્રધાન મોદીએ વારાણસીમાં 'બનાસ ડેરી સંકુલ'ની આધારશીલા રાખી.

  • હાલમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ ઉદ્‌ઘાટન કરવામાં આવી રહ્યા છે જેમાં આજરોજ વારાણસી ખાતે 22 પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરાયું છે. 
  • આ કાર્યક્રમોમાં બનાસ ડેરી સંકુલની આધારશીલા પણ રાખવામાં આવી છે જે લગભગ 30 એકર ભૂમીમાં ફેલાયેલ છે તેમજ 475 કરોડના ખર્ચથી બનશે. 
  • આ ડેરી સંકુલ 5 લાખ લીટર દૂધ પ્રતિદિવસની ક્ષમતા ધરાવતું સંકુલ બનશે. 
  • સાથોસાથ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (National Dairy Development Board - NDDB) ની મદદથી ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા વિકસિત ઉત્પાદોની અનુરુપતા ચકાસવા માટેની યોજના Conformity Assessment Scheme of milk products થી સમર્પિત એક પોર્ટલનું પણ ઉદ્‌ઘાટન કરાયું છે.
modi yogi

Post a Comment

Previous Post Next Post