- આ વર્લ્ડકપની ફાઇનલ મેચ 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
- આ વર્લ્ડકપની શરુઆત વર્ષ 1988થી થઇ હતી જેના બાદ બીજો વર્લ્ડ કપ 10 વર્ષ બાદ 1998માં રમાયો હતો.
- ત્યારબાદ આ મેચ દર બે વર્ષે યોજાય છે.
- આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ચાર (વર્ષ 2000, 2008, 2012 અને 2018) ભારત ચેમ્પિયન રહ્યું છે.