મુંબઇ યુનિવર્સિટીના 5,500 વૃક્ષોને QR Code અપાયો.

  • મુંબઇ યુનિવર્સિટી ખાતે આવેલ લગભગ 5,500 વૃક્ષોને આ ક્યુઆર કોડ અપાયા બાદ તેના દ્વારા ઝાડનું નામ, વૈજ્ઞાનિક સંજ્ઞા, ગુણધર્મ સહિતની માહિતી મળી શકશે. 
  • આ તમામ કામગીરી યુનિવર્સિટીના ભૂગોળ અને લાઇફ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ કરી છે. 
  • ઉલ્લેખનીય છે કે મુંબઇ યુનિવર્સિટીનું કેમ્પસ જૈવ વિવિધતાની દૃષ્ટિએ ખુબજ અગત્યનું છે. 
  • આ કેમ્પસમાં 64 પ્રજાતિના પક્ષીઓ, 137 પ્રજાતિના વૃક્ષો તેમજ દેડકા, કીડી અને કરોળીયાની લગભગ 10 પ્રજાતિઓ છે. 
  • અહી આફ્રિકન તુલીપ, આસોપાલવ, નાળીયેળી, કોપર પોડ, આંબો, લીમડો, ગુલમહોર સહિતના વૃક્ષો છે.
Tree QR Code

Post a Comment

Previous Post Next Post