અરુણાચલ પ્રદેશમાંથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગાયબ થયેલ વિમાન મળી આવ્યું.

  • આ સી-46 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વર્ષ 1945માં ચીનના કુનમિંગથી 13 લોકોને લઇ ઉડ્યું હતું. 
  • આ વિમાનને 77 વર્ષ બાદ અરુણાચલ પ્રદેશના પહાડી હિસ્સાઓમાંથી શોધવામાં આવ્યું છે જેમાં તેના ટેલ નંબર પરથી તેની ઓળખ કરવામાં આવી છે. 
  • આ વિમાનની શોધમાં અત્યાર સુધીમાં ત્રણ ગાઇડના પણ મૃત્યું થઇ ચુક્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત, ચીન અને મ્યાનમારમાં અનેક અમેરિકી સૈન્ય વિમાન લાપતા થયા હતા જેમાંથી મોટા ભાગના વિમાનો ખરાબ હવામાનને લીધે ક્રેશ થયા હોવાનું જણાયું છે.
C-46 Aircraft

Post a Comment

Previous Post Next Post