કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટે કોરોનાની ગાઇડલાઇનમાં ફેરફાર કરાયા.

  • કેન્દ્ર સરકાર દ્વારા કોરોના આવ્યાના 2 વર્ષ બાદ બાળકો માટેની ગાઇડલાઇનમાં આશ્ચર્યજનક ફેરફાર કરવામાં આવ્યા છે. 
  • નવી ગાઇડલાઇનમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18 થી ઓછી ઉંમરના બાળકોને એન્ટિ વાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીના ઉપયોગ ન કરવાની સલાહ અપાઇ છે. 
  • આ સિવાય જો સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે તો તેના ઉપયોગને 10 થી 14 દિવસમાં ઓછો કરતા જવાની સલાહ આપવામાં આવી છે. 
  • પાંચ વર્ષથી 12 વર્ષની ઉંમરના બાળકોને માસ્ક ન પહેરવાની બે વર્ષ બાદ સલાહ આપવામાં આવી છે!
Girl

Post a Comment

Previous Post Next Post