ચીનમાંથી ભગવાન બુદ્ધની 300 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી.

  • ચીનના શાંકશી પ્રાંતમાં આવેલ ફેનહી નદી નજીકની આ મૂર્તિઓ મળી આવી છે. 
  • સંશોધકોના મતાનુસાર આ મૂર્તિઓ 300 વર્ષથી પણ વધુ જૂની છે જેને 10મી સદી દરમિયાન પહાડના ખડક કાપીને બનાવવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડનગરમાં પણ 2000 વર્ષ જૂનો કિલ્લો તેમજ અવશેષો મળી આવ્યા છે તેમા બૌદ્ધ સમયના અને અવશેષો અને જૂના સિક્કાઓ મળી આવ્યા છે.
Buddha

Post a Comment

Previous Post Next Post