- તેઓ ફોર્સના એવા પ્રથમ ચોપર પાયલટ છે જેઓને આ જવાબદારી સોંપવામાં આવી.
- અગાઉ તેઓ Indian Coast Guard Headquarters ના એડિશનલ ડીજી હતા.
- Indian Coast Guard ની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી જેનો Motto "वयम् रक्षामः" છે.
- Indian Coast Guard ના પાંચ પ્રાદેશિત હેડક્વાર્ટર છે જેમાં પશ્ચિમ રિજિયનનું હેડક્વાર્ટર મુંબઇ ખાતે, પૂર્વ રિજિયનનું હેડક્વાર્ટર ચેન્નાઇ ખાતે, ઉત્તર-પૂર્વ રિજિયનનું હેડક્વાર્ટર કોલકત્તા ખાતે, ઉત્તર-પશ્ચિમ રિજિયનનું હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે તેમજ આંદામાન અને નિકોબાર રિજિયનનું હેડક્વાર્ટર પોર્ટ બ્લેયર ખાતે આવેલ છે.