- બ્રાઝિલમાંથી મળી આવેલ આ ઇંડા મગરના ઇંડા કરતા મોટા કદના છે.
- આ ઇંડા ડાયનાસોરની કાર્નિવોરોસ પ્રજાપતિના તેમજ 6 કરોડ વર્ષ જૂના હોવાનું સંશોધનમાં આવ્યું છે.
- આ ઇંડાના જીવાશ્મ દ્વારા ડાયનાસોર વિશે વધુ નવી જાણકારી મળે તેવી આશા છે.
- સંશોધકોના મતાનુસાર આ ઇંડા મુક્યા બાદ તેને તરત જ કાંપથી ઢાંકી દેવાયા હશે.
- પૃથ્વી પર ડાયનાસોર હોવાના સૌપ્રથમ વૈજ્ઞાનિક અવશેષો ઇંગ્લેન્ડમાંથી 1820માં મળી આવ્યા હતા.
- વર્ષ 1859માં જીન મૈક્સ પોચ દ્વારા ફ્રાંસમાં સૌપ્રથમવાર ડાયનાસોરના ઇંડાના જીવાશ્મ શોધાયા હતા.