ભારતીય નૌકાદળ દ્વારા 'Rafale-M' જેટનું પરીક્ષણ કરાશે.

  • ફ્રાન્સના ફાઇટર જેટ રફાલ મેરિટાઇમનું પરીક્ષણ ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવશે. 
  • આ વિમાનને નૌકાદળના INS વિક્રાંતમાં સામેલ કરવામાં આવનાર છે. 
  • ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી મળનાર રફાલ-મેરિટાઇમ તેમજ અમેરિકાના એફ-18 હોર્નેટ વિમાનનું પણ પરીક્ષણ થનાર છે. 
  • અમેરિકાના આ વિમાન બોઇંગનો હિસ્સો બન્યા પહેલા મેકડોનલ ડગ્લાસ નામથી ઓળખાતા હતા.
Rafale M

Post a Comment

Previous Post Next Post