- People for the Ethical Treatment of Animals (PETA) India દ્વારા આ ખિતાબ તેણીને વર્ષ 2021 માટે અપાયો છે.
- આ ખિતાબ તેણીને શાકાહારી ફેશનને આગળ વધારવામાં મદદ કરવા માટે તેમજ આગળની પેઢીને જાનવરો પ્રત્યે દયાળુ બનવા માટે પ્રોત્સાહન આપવા બદલ અપાયો છે.
- અગાઉ આ પેટા ઇન્ડિયા દ્વારા પર્સન ઓફ ધી યરનો ખિતાબ લોકસભા સાંસદ શશિ થરુર, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે. એસ. પનિકર રાધાકૃષ્ણન, ક્રિકેટર વિરાટ કોહલી, કોમેડિયન કપિલ શર્મા, અભિનેતા જૉન અબ્રાહમ, અનુષ્કા શર્મા, સની લિયોન, આર. માધવન, જૈકલીન ફર્નાન્ડિઝ, હેમા માલિની અને સોનમ કપૂરને અપાઇ ચૂક્યો છે.