- આ કાર્યક્રમ દુબઇમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા ખાતે યોજાયો હતો.
- આ કાર્યક્રમમાં મેન્સ પ્લેયર ઓફ ધી યરનો પુરસ્કાર કાયલિઆન એમબાપેને, વિમેન્સ પ્લેયર ઓફ ધી યરનો પુરસ્કાર એલેક્સિઆ પુટેલ્લાસને, ગોલકીપર ઓફ ધી યરનો પુરસ્કાર જીયાનલુઇગી ડોનારુમ્માને તેમજ કોચ ઓફ ધી યરનો પુરસ્કાર રોબર્ટો માનસિનીને અપાયો છે.
- ગ્લોબ સોકર એવોર્ડની શરુઆત વર્ષ 2010થી European Club Association (ECA) દ્વારા કરવામાં આવી હતી.