UAEમાં પ્રથમવાર બિન-મુસ્લિમ દંપતિને મેરેજ લાઇસન્સ અપાયું.

  • United Arab Emirtes દ્વારા સૌપ્રથમવાર પોતાના દેશમાં એક બિન-મુસ્લિમ કપલને Citizen Marriage License અપાયું છે. 
  • આ લાઇસન્સ અબુધાબીમાં લાગૂ કરાયેલ નવા કાયદા હેઠળ અપાયું છે. 
  • સૌપ્રથમ આ લાઇસન્સ કેનેડિયન દંપતિને અપાયું છે. 
  • યુએઇના આ પગલાથી વિશ્વના સ્કિલ્ડ પર્સન્સ અને એક્સપર્ટસને ત્યા વસવા માટે પ્રોત્સાહન મળશે. 
  • ઉલ્લેખનીય છે કે UAE ની વસ્તીમાં 90% વિદેશી નાગરિકો વસે છે.
UAE

Post a Comment

Previous Post Next Post