DGCA દ્વારા પ્લેનમાં પાઇલટ માટે ડિજિટલ લાઇબ્રેરીને મંજૂરી અપાઇ.

  • Directorate General of Civil Aviation (DGCA) દ્વારા પ્લેનમાં પાઇલટને જરુરી હોય તેવા તમામ ડોક્યુમેન્ટ્સને રાખવા માટે ડિજિટલ લાઇબ્રેરી રાખવા માટે મંજૂરી અપાઇ છે. 
  • આ લાઇબ્રેરીને "Pilot Docs" નામ અપાયું છે. 
  • સ્પાઇસ જેટ કંપની દ્વારા સૌપ્રથમ પોતાના પ્લેન માટે આ પ્રકારની લાઇબ્રેરી બનાવવામાં આવી છે.
Pilot Docs

Post a Comment

Previous Post Next Post