- ચીન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ એક જજ / ન્યાયાધીશ બનાવાયો છે જે વિશ્વનો આ પ્રકારનો પ્રથમ જ્જ છે.
- આ જજ્જ કોર્ટમાં બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ 97% સુધી સચોટ ચૂકાદો આપવા માટે સક્ષમ છે!
- આ જજને વર્ષ 2015 થી 2020 વચ્ચે વિશ્વમાં બનેલ હજારો કેસોને ધ્યાને રાખીને બનાવાયો છે.