- ભારતના દૂરસંચાર વિભાગ (Department of Telecommunication (DoT) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
- શરુઆતમાં આ સેવાઓ ગુરુગ્રામ, બેંગ્લુરુ, કોલકત્તા, મુંબઇ, દિલ્લી, અમદાવાદ, હૈદ્રાબાદ અને પૂણેમાં શરુ કરાશે.
- આ માટે માર્ચ / એપ્રિલ, 2022માં સરકાર આ માટેના સ્પેક્ટ્રમની જાહેરાત કરશે.
- ભારતમાં 5જી નું ટ્રાયલ જિયો, એરટેલ અને વોડા-આઇડિયા કંપની દ્વારા બે વર્ષથી ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકત્તા, મુંબઇ, ચંડીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નાઇ, હૈદ્રાબાદ, લખનઉ, પૂણે અને ગાંધીનગર ખાતે ચાલી રહ્યું છે.