ભારતમાં એકસાથે બે કોરોના વેક્સિન અને 1 એન્ટિ-વાયરલ દવાને મંજૂરી અપાઇ.

  • કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન કેસોની વધતી સંખ્યામાં ભારત સરકાર દ્વારા બે કોરોના વેક્સિન અને 1 એન્ટિ-વાયરલ દવાને મંજૂરી અપાઇ છે. આ મંજૂરી Central Drugs Standard Control Organisation (CDSCO) દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે અપાઇ છે જેમાં બે વેક્સિન Covovax અને Corbevax તેમજ એક એન્ટિ-વાયરલ દવા Molnupiravir ને મંજૂરી અપાઇ છે. 
  • આ વેક્સિનમાની કોર્બેવેક્સ નામની રસી ભારતમાં બનેલ પ્રથમ RBD protein subunit vaccine છે જેને હૈદ્રાબાદ ખાતે આવેલ બાયોલોજિકલ-ઇ કંપની દ્વારા બનાવાઇ છે તેમજ કોવોવેક્સ રસીનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે થનાર છે.
Molnupiravir

Post a Comment

Previous Post Next Post