- કેન્દ્ર સરકાર દ્વારા 'ઉડાન' યોજના હેઠળ શરુ કરાયેલ સી-પ્લેનની આ યોજનાને હાલ બંધ કરવામાં આવી છે જે સ્પાઇસ જેટ એરલાઇન દ્વારા શરુ કરવામાં આવી હતી.
- આ યોજનાને સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટે સુધીની હતી જેની જાહેરાત વર્ષ 2017માં ચૂંટણી વડાપ્રધાન મોદીએ કરી હતી.
- આ સેવા હવે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવે તેવી શક્યતા છે તેના માટે વિદેશની સક્ષમ એવિએશન કંપનીઓ પાસેથી પ્રસ્તાવ મંગાશે.