- આ રિપોર્ટની સાથે નીતિ આયોગ દ્વારા Incremental Performance Index પ્રસિદ્ધ કરાયો છે.
- આ ઇન્ડેક્સમાં ક્રમાનુસાર કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
- ગુજરાત આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે જે અગાઉ 2014-15માં ત્રીજા સ્થાને તેમજ 2018-19માં સાતમાં ક્રમ પર હતું.
- આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં નવજાત મૃત્યુંદર, 5 વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યું દર, જન્મસમયે લિંગ અનુપાત, માતા મૃત્યું દર, ગર્ભનિરોધકનો ઉપયોગ, નવજાતોનું રસીકરણ તેમજ ટીબીના કેસ સહિતના લગભગ 43 વિવિધ માપદંડોનો સમાવેશ કરાયો છે.