- ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર ઋષભ પંતે સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન ખાતે ચાલી રહેલ ટેસ્ટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
- અગાઉ આ રેકોર્ડ ભારતીય વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીના નામ પર હતો જેણે પોતાની 36મી ટેસ્ટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જ્યારે ઋષભ પંતે આ સિદ્ધિ પોતાની 26મી ટેસ્ટમાં પ્રાપ્ત કરી છે.