અલકા મિત્તલ ONGC ની પ્રથમ મહિલા CMD બની.

  • Oil and Natural Gas Corporation (ONGS)ના CMD તરીકે અલકા મિત્તલની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • તેણી આ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા છે. 
  • તેણી 31 ડિસેમ્બરના રોજ સેવાનિવૃત થયેલ સુભાષ કુમારની જગ્યા લેશે. 
  • અગાઉ વર્ષ 2014માં નિશિ વાસુદેવ Hindustan Petrolium Corporation Ltd. (HPCL) ની ચેરપર્સન બની હતી જે આ પદ પ્રાપ્ત કરનાર તેમજ દેશની કોઇ નવરત્ન કંપનીની પ્રમુખ બનનાર પ્રથમ મહિલા હતી.
Alka Mittal

Post a Comment

Previous Post Next Post