- પ્રસિદ્ધ સમાજસેવિકા અને 'મહારાષ્ટ્રની મધર ટેરેસા' નામથી પ્રચલિત સિંધુતાઇ સપકાલનું 74 વર્ષની વયે નિધન થયું છે.
- તેઓ 'અનાથોની માતા' ના નામથી પણ ખુબજ પ્રસિદ્ધ હતા.
- તેઓએ લગભગ 1,400 બાળકોને દત્તક લીધા હતા!
- હાલમાં જ વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- તેઓના જીવનની સત્ય ઘટના પરથી વર્ષ 2010માં Mee Sindhutai Sapkal નામની એક બાયોપિક પણ બની હતી જેને 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન મળ્યું હતું.