- ભારતના સ્વતંત્ર સેનાની કે. અયપ્પન પિલ્લાઇ, કે જેઓ ભારત છોડો આંદોલનમાં સક્રિય હતા,નું 107 વર્ષની વયે નિધન થયું છે.
- એમ. કે. ગાંધીની સલાહથી તેઓએ ત્રાવણકોરના નગગઠિત વિનાધસભામાં ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી.
- તેઓએ Challenging Times and my life: Memoirs of Aiyappan Pillai નામથી એક પુસ્તક પણ લખ્યું છે.