ભારતીય નેવીને બે પોસેડોન એરક્રાફ્ટ સોંપવામાં આવ્યા.

  • ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે નેવીને બે Boeing P-81 Poseidon Maritime Patrol Aircraft સોંપવામાં આવી છે. 
  • આ એરક્રાફ્ટ એક પ્રકારના ડ્રોન છે જેને 35થી વધુ કલાકો માટે હવામાં રાખી શકાય છે. 
  • નેવીને આ પ્રકારના 8 એરક્રાફ્ટ આપવાના હતા જેની પ્રથમ બેંચ વર્ષ 2013માં નેવીને INS Rajali સ્ટેશનને સોંપાયા હતા. 
  • આ એરક્રાફ્ટ હાર્પૂન બ્લોક-2 મિસાઇલ, MK-54 લાઇટવેઇટ ટોર્પિડો, રોકેટ સહિતના શસ્ત્રોથી સજ્જ છે. 
  • અગાઉ આ જ પ્રકારના એરક્રાફ્ટને લદ્દાખમાં વર્ષ 2020માં તૈનાત કરવામાં આવ્યા હતા.
Poseidon

Post a Comment

Previous Post Next Post