ભરત સુબ્રમણ્યમ ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર બન્યો.

  • ચેન્નાઇના 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમે ઇટલી ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
  • તેણે ઈટલી ખાતેની એક ટૂર્નામેન્ટમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરી આ સિદ્ધિ મેળવી છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1988માં ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ બન્યા હતા.
  • ત્યારબાદ અનુક્રમે દિબ્યેન્દુ બરુઆ (1991), પ્રવિણ થિપ્સે (1997) તેમજ અભિજિત ખૂંટે (200) અને કે. સાઇકિરણે આ બિરુદ પ્રાપ્ત કર્યું હતું.
Bharat Subramanium


Post a Comment

Previous Post Next Post