- બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત New Development Bank (NDB) દ્વારા મિસ્ત્રને પોતાનું સદસ્ય દેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- મિસ્ત્ર આ બેંકમાં જોડાનાર બાંગ્લાદેશ, યુએઇ અને ઉરુગ્વે બાદ ચોથું નવુ સદસ્ય બનશે.
- BRICS દેશો દ્વારા આ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી જેમાં ઇજિપ્ત, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, યુનાઇટેડ આરબ અમીરાત અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે.