- ભારતીય બેટર સ્મૃતિ મંધાનાને International Cricket Council (ICC) મહિલા ટી-20 પ્લેયર ઓફ ધી યર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે.
- તેણીની સાથે ઇંગ્લેન્ડની ટેમી બ્યૂમોન્ટ, નતાલી શિવર અને આયર્લેન્ડની ગેબી લુઇસ પણ નોમિનેટ થઇ છે.
- આ જ પુરસ્કારમાં પુરુષોના પ્લેયર ઓફ ધી યર માટે પાકિસ્તાનના બાબર આઝમ, બાંગ્લાદેશના શાકિબ, દક્ષિણ આફ્રિકાના જે. મલાન અને આયર્લેન્ડના સ્ટર્લિંગનું નોમિનેશન કરાયું છે.