સ્વિટ્ઝર્લેન્ડમાં 600 વર્ષ બાદ યુરોપની પ્રથમ Night Watchwomen બની.

  • સ્વિટ્ઝર્લેન્ડમાં 28 વર્ષીય કૈસેન્ડ્રા બેર્ડોજને સ્વિટ્ઝર્લેન્ડમાં નાઇટ વોચર તરીકે નિયુક્તિ અપાઇ છે. 
  • સંભવતઃ કૈસેન્ડ્રા આ પદ પર નિયુક્તિ પામના યુરોપની પ્રથમ મહિલા છે. 
  • કૈથેડ્રલમાં વર્ષ 1405થી આ પરંપરા છે જેમાં રાત્રી દરમિયાન વોચર દ્વારા મોટી દુર્ઘટના અથવા હવામાનમાં અચાનક ફેરફાર થાય તો તેની મોટા અવાજથી જાણ કરવામાં આવે છે. 
  • ભારતમાં પણ અગાઉ રાત્રી દરમિયાન વોચમેનને ડ્યુટી અપાતી હતી જેઓ પોતાના હાથમાં દંડો રાખી તેને જમીન પર પછાડીને 'જાગતે રહો' જેવા શબ્દો દ્વારા લોકોને સાવચેત રાખતા.
night watchwomen


Post a Comment

Previous Post Next Post