ચીને ભારતની સરહદે શક્તિશાળી સેટેલાઇટ તૈનાત કર્યો.

  • ચીનનો 'બીજિંગ-3' નામનો આ સેટેલાઇટ એક ટન વજનનો છે જે દક્ષિણ ચીન સાગરથી લદ્દાખ સુધીના વિસ્તારને કવર કરશે. 
  • આ સેટેલાઇટ પરથી આ કોઇપણ દેશમાં સડક પરથી પસાર થઇ રહેલા વાહનોની ઓળખ કરી શકાશે. 
  • આ સેટેલાઇટ અત્યાર સુધીના તમામ ઉપગ્રહો કરતા વધુ સારી ક્ષમતાપૂર્વક ફોટો કેપ્ચર કરવા માટે સક્ષમ છે.
china

Post a Comment

Previous Post Next Post