ચીને 31 વર્ષ બાદ નિકારગુઆમાં પોતાનું દૂતાવાસ ખોલ્યું.

  • ચીને આ પગલું નિકારગુઆના રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગોની સરકારે તાઇવાન સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત બાદ ભર્યું છે. 
  • 1990માં નિકારગુઆમાં ઓર્ટેગોની સરકારના ચૂંટણીમાં પરાજય બાદ નવા રાષ્ટ્રપતિ વિલેટા કામારોએ તાઇવાનને માન્યતા આપ્યા બાદ ચીને પોતાનું દૂતાવાસ બંધ કર્યું હતું.
Nicaragua

Post a Comment

Previous Post Next Post