ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ સ્થાનો અને કેદીઓની યાદી સોંપી.

  • ભારત અને પાકિસ્તાને એકબીજાને પોતાના પરમાણુ સ્થાનો અને સુવિધાઓની યાદી તેમજ એકબીજાની જેલોમાં બંધ કેદીઓની યાદી સોંપી. 
  • આ યાદી 21 મે, 2008ના રોજ બન્ને દેશો વચ્ચે હસ્તાક્ષર કરાયેલ સમજૂતી (Consular Access Agreement) મુજબ દર બે વર્ષે એકબીજાને સોંપાય છે. 
  • આ યાદી દર બે વર્ષે ક્રમાનુસાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇના રોજ સોંપવામાં આવે છે. 
  • પરમાણું સંસ્થાઓની માહિતી એકબીજાને સોંપવાની જોગવાઇ 31 ડિસેમ્બર, 1988ના રોજ થયેલ એક સમજૂતી (Agreement on Prohibition of Attacks against Nuclear Installations and Facilities) મુજબ આપવામાં આવે છે જેના મુજબ પ્રથમવાર આ પ્રકારની માહિતી જાન્યુઆરી, 1992માં અપાઇ હતી.
india pakistan

Post a Comment

Previous Post Next Post