ઇઝરાયલમાં Florona વાયરસનો પ્રથમ કેસ નોંધાયો!

  • કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે ઇઝરાયલમાંથી ફ્લોરોના નામનો એક નવો વાયરસ મળી આવ્યો છે. 
  • સંશોધકોના મતાનુસાર આ કોરોના અને ઇન્ફ્લૂએન્ઝાનું મિશ્ર સંક્રમણ છે જે કોરોના કરવા વધુ ખતરનાક સાબિત થઇ શકે તેમ છે. 
  • આ બિમારીમાં દર્દીને ન્યૂમોનિયા અને માયોકાર્ડટિસ જેવી બિમારીના લક્ષણો દેખાય છે તેમજ માંસપેશીઓમાં દુખાવો અને બળતરા જેવા લક્ષણો દેખાય છે.
Florona

Post a Comment

Previous Post Next Post