કેરળની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની.

  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ દ્વારા કાગળ-રહિત (Paperless) કેરળ હાઇકોર્ટનું ઉદ્‌ઘાટન કરાયું છે. 
  • કેરળ હાઇકોર્ટ આ પ્રકારની દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે જેમાં નાગરિકોને તમામ પ્રકારની સેવાઓ ઇલેક્ટ્રોનિકલી અપાશે. 
  • કોર્ટમાં ઇ-ફાઇલિંગ સહિતની સુવિધાઓને ડિજિટલ બનાવાઇ છે. 
  • કેરળ હાઇકોર્ટમાં ચિફ જસ્ટિસ સહિતના છ કોર્ટ રુમને સ્માર્ટ કોર્ટમાં બદલવામાં આવશે જેમાં વકીલો કેસની ફાઇલ પોતાની સામે લાગેલ કમ્પ્યુટર સ્ક્રીન પર જોઇ શક્શે. 
  • આ સિવાય આ પ્રકારના સ્માર્ટ કોર્ટ રુમમાં વિરોધી પક્ષ અને ન્યાયાધીશ પણ તમામ પ્રક્રિયાઓને કમ્પ્યુટર પર જોઇ શકશે.
Kerala High Court

Post a Comment

Previous Post Next Post