કેન્દ્ર સરકાર દ્વારા માનવ વાળના નિર્યાત પર અંકુશ લગાવાયો.

  • Directorate General of Foreign Trade (DGFT) દ્વારા વાળ ઉદ્યોગને નિર્યાત કરવા પર અંકુશ લગાવાયો છે.
  • હવેથી માનવ વાળને એક્સપોર્ટ કરવા માટે વિદેશ વ્યાપાર મહાનિદેશક (DGFT) પાસેથી મંજૂરી / લાઇસન્સ લેવું પડશે.
  • ભારતમાં આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વાળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે.
  • વાળ ઉદ્યોગમાં ભારતના મુખ્ય સ્પર્ધક દેશોમાં ચીન, કમ્બોડિયા, વિયેતનામ અને મ્યાનમાર છે.
  • ભારતમાં વાળના બે ગ્રેડ (રેમી અને નોન-રેમી)માંથી સૌથી સારી ગુણવત્તાના વાળ મંદિરોમાંથી એકત્ર કરવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-21માં ભારતનો વાળ ઉદ્યોગ લગભગ 1.5 કરોડ ડોલરનો રહ્યો હતો.
hair business


Post a Comment

Previous Post Next Post