IMF દ્વારા ભારતનો GDP ગ્રોથ અંદાજ વધારીને 9% કરાયો.

  1. International Monetary Fund (IMF) દ્વારા વર્ષ 2022 માટે ભારતનો Gross domestic product (GDP) અંદાજ 8.5થી વધારીને 9% કરવામાં આવ્યો છે.
  2. આ અંદાજમાં IMF દ્વારા અમેરિકા અને ચીનનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યા છે જ્યારે ભારતનો અંદાજ વધારાયો છે.
  3. આ માહિતી IMF ના વર્ષ 2022ના પ્રથમ વર્લ્ડ ઇકોનોમી આઉટલૂક રિપોર્ટમાં અપાઇ છે.
GDP


Post a Comment

Previous Post Next Post