ઇરાન, ચીન અને રશિયાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસ શરુ કર્યો.

  • આ યુદ્ધ અભ્યાસને ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડના પડકાર રુપે જોવામાં આવી રહ્યો છે. 
  • આ યુદ્ધ અભ્યાસમાં ઇરાનના 11 યુદ્ધજહાજ, રશિયાના ડિસ્ટ્રોયર, ચીનના 2 યુદ્ધજહાજ સહિતના ભાગ લઇ રહ્યા છે. 
  • આ યુદ્ધાભ્યાસ હિંદ મહાસાગરમાં 17,000 ચો. કિ.મી. વિસ્તારમાં થઇ રહ્યો છે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી આ ત્રણેય દેશનો આ ત્રીજો યુદ્ધ અભ્યાસ છે.
War Exercise

Post a Comment

Previous Post Next Post