- પત્રકારિતામાં ઉત્કૃષ્ટતા માટે અપાનાર રેડલિંક પુરસ્કાર મરણોપરાંત ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીને અપાયો છે.
- આ પુરસ્કાર તેઓના નામ પર ભારતના 48માં ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના દ્વારા અપાયો છે.
- ઉલ્લેખનીય છે કે દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનમાં કામ કરતા સમયે મૃત્યું થયું હતું.
- વર્ષ 2021માં જ તેઓની ડોક્યુમેન્ટિંગ '2015 Rohingya Refugee Crisis'ને પ્રસિદ્ધ પુલિત્ઝર પ્રાઇઝ ફોર ફીચર ફોટોગ્રાફી પુરસ્કાર અપાયો હતો.