કઝાખસ્તાન દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા બાદ સરકાર પડી.

  • સોવિયેત દેશ કઝાખ્સ્તાનમાં સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશો, LPG અને ગેસોલિનના ભાવ વધારવામાં આવતા લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન શરુ થયા હતા. 
  • આ વિરોધના પગલે ત્યાના વડાપ્રધાન અસ્કર મમિને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે જેને ત્યાના રાષ્ટ્રપતિ કસીમ જોમાર્ટ તોકોયેવે સ્વીકારી લીધું છે અને અલીખાન સમાઇલોવને કાર્યકારી વડાપ્રધાન બનાવાયા છે. 
  • કઝાખ્સ્તાનની આ હાલતને પગલે ત્યાની સરકાર દ્વારા 19 જાન્યુઆરી સુધી ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે. 
  • કઝાખ્સ્તાનમાં ચાલી રહેલ આ વિરોધ કઝાખ્સ્તાનના માંગિસ્તાઉથી થઇ હતી જે ક્રૂડ ઓઇલનું હબ ગણાય છે.
Kazakhstan

Post a Comment

Previous Post Next Post