- પહેલી વાર એવુ બન્યું છે કે લદ્દાખને કાશ્મીર સાથે જોડતા જોજિલા પાસને જાન્યુઆરીમાં ખોલવામાં આવ્યો છે.
- આ સ્થળ પર માઇનસ 27 ડિગ્રી તાપમાન રહે છે.
- ગઇ સિઝનમાં પણ જોજિલા પાસને આ સમયગાળામાં ફક્ત 58 દિવસ જ બંધ રાખીને જૂના તમામ રેકોર્ડ તોડાયા હતા.
- વર્ષ 1947-48માં ભારત-પાક. યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા આ પાસને બ્લોક કરી લદાખ પર કબજો કરવાની કોશિષ કરવામાં આવી હતી જેને ભારતીય સેનાએ 1 નવેમ્બરના રોજ Operation Bison દ્વારા ફરીથે કબજો મેળવી લેવાયો હતો.