રાષ્ટ્રીય મતદાતા દિવસ / National Voters Day

  • ભારતમાં આ દિવસ વર્ષ 2011થી 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે.
  • 25 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના આ દિવસે થઇ હોવાથી આ તારીખની પસંદગી કરવામાં આવી છે.
  • ભારતના ચૂંટણી પંચના હાલના મુખ્ય કમિશનર સુશીલ ચંદ્ર છે.
  • મુખ્ય ચુંટણી કમિશનરની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ કરે છે જેઓ આ પદ પર 6 વર્ષ અથવા 65 વર્ષ (જે પહેલા આવે ત્યા સુધી) રહે છે.
  • ભારતનું ચુંટણી પંચ દેશની લોકસભા, રાજ્યસભા, તમામ રાજ્યોની વિધાનસભા, રાષ્ટ્રપતિ, ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચુંટણીઓનું આયોજન કરે છે.
national voter day


Post a Comment

Previous Post Next Post