- Organized Crime and Corruption Reporting Project (OCCRP) દ્વારા પ્રસિદ્ધ આ યાદીમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ મોહમ્મ્દ ગની, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તેયપ એર્ડોગન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જનો સમાવેશ કરાયો છે.
- આ રિપોર્ટ છ પત્રકારો અને જાણકારોની પેનલ દ્વારા બનાવાયો છે.
- આ યાદીમાં ટોચ પર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડ્રા લુકાશેન્કોને રખાયા છે.