- હાલ આઇટીબીપીના ડિરેક્ટર જનરલ સંજય અરોડાને સશસ્ત્ર સીમા બલ (SSB) ના ડિરેક્ટર જનરલનો વધારાનો હોદ્દો સોંપાયો છે.
- તેઓ SSB ના હાલના ડીજી કુમાર રાજેશ ચંદ્રનું સ્થાન લેશે.
- SSB ની સ્થાપના 20 ડિસેમ્બર, 1963ના રોજ Special Services Bureau તરીકે કરવામાં આવી જેમાં હાલ 94,000થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
- વર્ષ 2018માં આ સંસ્થાની 1800 લોકો સાથેની સિવિલ વિંગને Intelligence Bureau (IB)માં સમાવેશ કરાયો હતો.
- SSBનો Motto "Service, Security and Brotherhood" રખાયું છે.
- SSB એ Central Armed Police Forces (CAPF) ની એક બ્રાન્ચ છે.