- સિક્કિમના સોમગો સરોવર અને નાથુલા સરહદને રાજધાની ગંગટોકથી જોડના એક નવા રસ્તાને આ નામ અપાયું છે.
- આ માર્ગનું ઉદ્ઘાટન સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદે કર્યું છે.
- સિક્કિમ રાજ્ય ભારતના પૂર્વ ભાગમાં આવેલ એક રાજ્ય છે જેની ઉત્તર અને ઉત્તરપૂર્વમાં ચીન, પૂર્વમાં નેપાળ અને દક્ષિણમાં પશ્ચિમ બંગાળ રાજ્ય આવેલ છે.
- સિક્કિમ વસ્તીની દૃષ્ટિએ દેશનું 28મું રાજ્ય તેમજ વિસ્તારની દૃષ્ટિએ દેશનું 27મું રાજ્ય છે.