UNESCO એ વાઇકિંગ યુગની બોટનો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કર્યો.

  • વાઇકિંગ્સ / Vikings એ સ્કેન્ડિનેવિયાના સમુદ્ર યાત્રીઓને અપાયેલ એક આધુનિક નામ છે જેઓએ 8મી સદીના અંતથી 11મી સદી સુધી સમગ્ર યૂરોપમાં વેપાર કર્યો અને વસી ગયા.
  • વાઇકિંગ્સ યુગમાં લોકો જે લાકડાની બનેલી ક્લિન્કર બોટમાં પ્રવાસ કરતા તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
  • આ માટેનો પ્રસ્તાવ ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન દ્વારા સંયુક્ત રીતે યુનેસ્કોમાં મુકાયો હતો.
  • હાલ સમગ્ર યુરોપમાં ક્લિન્કર બોટના માંડ 200 કસબીઓ બચ્યા હોવાનો અંદાજ છે.
viking era boats


Post a Comment

Previous Post Next Post