શિયોમારા કાસ્ત્રો હોંડુરાસની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની.

  • લેટિન અમેરિકી દેશ હોંડુરાસની સત્તાધારી પાર્ટીના ઉમેદવાર નાસરી અસફુરાએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં મત ગણતરી પૂર્ણ થયા પહેલા જ પરાજય સ્વીકાર્યો છે.
  • શિયોમારા કાસ્ત્રો હોંડુરાસની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે.
  • તેણી હોંડુરાસની 56મી રાષ્ટ્રપતિ બની છે જે અગાઉ વર્ષ 2006 થી 2009 દરમિયાન હોંડુરાસની ફર્સ્ટ લેડી પણ હતા.
  • Honduras એક લેટિન અમેરિકી દેશ છે જેની રાજધાની ટેગુસિગલપા છે.
  • આ દેશની આધિકારિક ભાષા સ્પેનિશ તેમજ ચલણ લેમ્પિરા (HNL) છે.
Xiomara Castro


Post a Comment

Previous Post Next Post