2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49ને દોષિત જાહેર કરાયા.

  • 26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદ ખાતે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં કુલ 78 આરોપીઓમાંથી ખાસ કોર્ટ દ્વારા 49 લોકોને આરોપી તેમજ 28ને નિર્દોષ જાહેર કરાયા છે. 
  • આ તમામ પર Unlawful Activities (Prevention) Act (UAPA), IPC, Explosive Substance Act, Damage to Public Property Act હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. 
  • વર્ષ 2008માં અમદાવાદ ખાતે 20 અલગ અલગ સ્થળ પર બોમ્બ વિસ્ફોટ થયા હતા તેમજ સુરત ખાતેથી 29 બોમ્બ મળી આવ્યા હતા. 
  • ભારતનો આ પ્રથમ કેસ છે જેમાં UAPA કાયદ હેઠળ 49 આરોપીઓને એકસાથે કન્વિક્ટ દોષિત ઠેરવવામાં આવ્યા હોય. 
  • અમદાવાદના આ કેસમાં 13 વર્ષ 196 દિવસ બાદ આ ચૂકાદો આવ્યો છે.
Ahmedabad blast

Post a Comment

Previous Post Next Post