ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ Writing with fire ઓસ્કાર માટે નોમિનેટ થઇ.

  • વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંથી એક ઓસ્કાર માટે વિવિધ ફિલ્મના નોમિનેશન કરવામાં આવ્યું છે જેમાં ભારતની ડોક્યુમેન્ટરી પણ સામેલ છે. 
  • 94માં એકેડમી એવોર્ડ માટે ભારતની રાઇટિંગ વિથ ફાયરની સાથે જય ભીમ અને મરાક્કર પણ મોકલવામાં આવી હતી જેને નોમિનેટ કરવામાં આવી નથી. 
  • આ પુરસ્કાર માટેનો સમારંભ 27મી માર્ચના રોજ યોજાનાર છે. 
  • આ એવોર્ડ માટે 'ધ પાવર ઓફ ધી ડોગ' નામની ફિલ્મ ઓસ્કારની રેસમાં આગળ છે. 
  • આ ફિલ્મ સાથે મૂળ ન્યુઝીલેન્ડની જેન કેમ્પિયન બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં બે વાર નોમિનેટ થનાર પ્રથમ મહિલા પણ બની છે. 
  • આ ફિલ્મ બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની કેટેગરીમાં પણ નોમિનેટ થયેલ છે.
Writing with fire

Post a Comment

Previous Post Next Post