- તાજેતરમાં જ Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા તા. 12 ડિસેમ્બર, 2021ના રોજ લેવાયેલ હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કેસ સંદર્ભે તેઓના રાજીનામા માટે માંગ ઉઠી હતી.
- ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીના રોજ લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા પહેલા જ તેઓએ રાજીનામું આપ્યું છે.
- તેઓની સાથે આઇ. કે. જાડેજા અને બળવંતસિંહ રાજપૂતે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું નામકરણ 1990માં કરવામાં આવ્યું હતું જે બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવાની, સ્વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે જેવા કામ કરે છે.