DCGI દ્વારા સ્પુતનિક લાઇટ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી અપાઇ.

  • સિંગલ ડોઝ ધરાવતી કોરોના રસી સ્પુતનિક લાઇટ કોરોનાના સૌથી વધુ સંક્રામક ઓમિક્રોન વેરિયન્ટમાં સફળ થઇ હોવાના પરિણામો મળ્યા છે.
  • Drugs Controller General of India (DCGI) દ્વારા Sputnik Light રસીને મંજૂરી અપાયા બાદ તે દેશની નવમી કોરોના રસી બની છે.
  • ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી હોય તેવી કુલ 9 કોરોના રસી છે જેમાં Covaxin, Covishield, Sputnik V, ZyCoV-D, Moderna, Johnson and Johnson, Corbevax, Covavax અને Sputnik Light નો સમાવેશ થાય છે.
  • વેક્સિન સિવાય ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સારવાર માટે કુલ ચાર દવાઓ ઉપયોગમાં છે જેમાં Molnupiravir, Tocilizumab, 2-deoxy-D-glucose (2-DG) અને REGEN-COV2 antibody cocktail નો સમાવેશ થાય છે.
sputnik light


Post a Comment

Previous Post Next Post