- આ જાહેરાત દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ, રક્ષા અને સુરક્ષા ઉદેશ્યો સિવાય તમામ બાબતો માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે.
- આ પ્રતિબંધ Directorate General of Foreign Trade of the Ministry of Commerce and Industry દ્વારા લગાવાયો છે જેનો ઉદેશ્ય ભારતમાં બનેલા ડ્રોનને પ્રોત્સાહન આપવાનો છે.
- ગયા વર્ષે જ સરકાર દ્વારા ભારતને ડ્રોન હબ બનાવવાના ઉદેશ્યથી નિયોમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા તેમજ ત્રણ નાણાકીય વર્ષો માટે 120 કરોડની ફાળવણી સાથે ડ્રોનના ઉત્પાદન માટે Production-Linked Incentive (PLI) યોજનાને પણ મંજૂરી આપી હતી.